________________
૮૨
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૪૧. “બપ્પભદિસૂરિ ચરિત,” p. . . ૮૯-૯૦. ૪૨. કૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે. જુઓ Tarayana, Ed. H. C. Bhayani, Prakrit Text Series No.
24, Ahmedabad 1987. ૪૩. જુઓ ભાયાણી, “Introduction,” Tarayana, p. 11. 87. Tarayana, p. 4 Text Vs. 5. ૪૫. આ અંગે રાઘવન અને ઉપાધ્ધના ઉપયુક્ત સંદર્ભો સંબંધમાં જુઓ ભાયાણી, “Intro.” Tarayana,
p. 8. ૪૬. આ સંબંધમાં વિશેષ ચર્ચા માટે જુઓ bid., pp. 8,9. ૪૭. જુઓ Tarayana, p. 5, vs. 9. ૪૮. Ibid., p. 72. ૪૯. એમાં નીતિપરક ઉપદેશ, કે જૈનદર્શનનાં સિદ્ધાંતો-મંતવ્યોનો ક્યાંયે નિર્દેશ નથી. બધી જ ગાથાઓ
સંસારી ભાવ જ, ક્યાંક કૌતુકપૂર્વક, વ્યક્ત કરે છે. ૫૦. p. ૪. અને પ્ર. વો. જોવાં. ૫૧. સંભવ છે કે તારાગણના વિલુપ્ત વીસેક પઘોમાંથી ત્યાં કેટલાંક ઉફૅકિત થતાં હોય. આ સંબંધમાં ચર્ચા માટે
જુઓ ભાયાણી, “Intro.”, p. 6. ૫૨. ચતુર્વિસ્તિવ, સં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, મુંબઈ ૧૯૨૬; આ સ્તુતિ પછીથી કોઈ કોઈ સ્તુતિ
સંગ્રહમાં સમાવિષ્ટ થયેલી છે, પણ કાપડિયાની આવૃત્તિ વિસ્તૃત વિવેચનયુક્ત, સુપ્રસિદ્ધ, અને સરસ
રીતે છપાયેલી હોઈ અહીં તેનો જ ઉલ્લેખ કર્યો છે. ૫૩. કાપડિયા, રા. સ્વ. “શિષ્ટ” ૫૪. શ્રી વિપકાવતી ૫, સં. સારાભાઈ મણિલાલ નવાબ, શ્રી જૈન સાહિત્યોદ્વારમાલા, પંચમપુષ્પ,
અમદાવાદ ૧૯૩૭, પૃ. ૬૯-૭૦. ૫૫. સમગ્ર કૃતિ કાવ્યમય છે, પણ સ્થળ-સંકોચને કારણે એને પૂરેપૂરી ઉફૅકિત કરવાની લાલચ રોકવી પડી છે. પ૬. એજન. ૫૭. આ પ્રથા કેટલાક અન્ય સ્તુતિસંગ્રહોમાં પણ દૃષ્ટિગોચર થાય છે. આ છેલ્લું પદ્ય ઘણું જ સરસ છે, અને
તેમાં બપ્પભટ્ટની વિશિષ્ટ પ્રૌઢી તેના સુંદરતમ સ્વરૂપે ખીલી ઊઠી છે. ૫૮, પરંતુ પાટણની સં૧૨૯૧ વાળી, પાછળ કથિત, પ્રતમાં તેને બદલે ગધરિત શબ્દથી શરૂ થતી કતિનું પદ્ય ટાંક્યું છે : યથા :
ગધરિત-મધેનુ-વિતાન-ઋત્પન્નતે I नमदमराङ्गनावतंसार्चित-पादयुगे । प्रवचनदेवि देहि मह्यं गिरि तां पटुतां । नवितुमलं भवामि मन्दोऽपि यया भवतीम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org