________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
(જુઓ અજ્ઞાતિનું પ્રવંતુEય, પૃ. ૫૪. સંદર્ભગત બંને પદ્યો કાં તો એક જ કૃતિમાંથી લેવાયાં હોય યા તો અલગ અલગ રચનાઓમાંથી. જો મૂળે જુદી જુદી કૃતિનાં હોય તો સૂરિની “સરસ્વતી’ સંબંધ આ એક વિશેષ કૃતિ ગણવી જોઈએ. બપ્પભક્ટિ પરમ સારસ્વત હોવા અતિરિક્ત સરસ્વતીના, એના એક દેવી-શક્તિ રૂપે, પરમ અનુરાગી અને ઉપાસક પણ હતા તે વાત પણ આથી સ્પષ્ટ બને છે. સરસ્વતી
વિશે તેમણે આમ ચારેક તૃતિઓ રચેલી, જેમાં બે એક તો અમુકાશે માંત્રિક સાધના રૂપે બનાવી હતી.) પ૯ માંત્રિક સ્તોત્રો સંબંધમાં આવી કિંવદંતીઓ કોઈ કોઈ અન્ય દાખલાઓમાં પણ સાંભળવા મળે છે. ૬૦. p. ૫. પૃ. ૯૮, ગ્લો ૪૪૯-૪૫૦. અસલ પૂરી કૃતિ માટે જુઓ રૈનસ્તોત્રો , સં ચતુરવિજય મુનિ,
અમદાવાદ ૧૯૩૨, પૃ. ૨૯, ૩૦. ૬૧. . ૨. ૧૦૫, શ્લોક ૬૧૭ - ૬૧૯. ૬૨. જુઓ . . . ., પૃ. ૬૭-૬૮, સ્તોત્ર દશ પદ્ય યુક્ત છે. ૬૩. અહીં ઉદ્ધત કરેલાં પડ્યો પ્રસ્તુત સ્થળેથી લીધેલાં છે. ૬૪. પૂરી કૃતિ માટે જુઓ સ્તુતિળિો (સંસ્કૃત ભાગ-૨), સં. વિજયભદ્રંકર સૂરિ, મદ્રાસ વિસં. ૨૦૪૩
(ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨૭૭. ૬૫. આની ચર્ચા હું થોડા વિસ્તારપૂર્વક અન્યત્રે કરી રહ્યો હોઈ અહીં વિશેષ કહેવું છોડી દીધું છે. ૬૬. જેમ કે અહીં પ્રથમ પદ્યના દ્વિતીય ચરણમાં “મસ્થાપિમાં” છે તો શાંતિદેવતા સ્તુતિમાં સ્થાને શિત
ST જેવા શબ્દો મળે છે. (‘પ્રેમ‘શબ્દ નિગ્રંથ સ્તુતિઓમાં બપ્પભટિની કતિઓ સિવાય જોવા મળતો નથી.) તેમના શારદાસ્તોત્રમાં દ્વિતીય પદ્યમાં TMધાનન-મvઉપનાર્તવી કહ્યું છે, તો નેમિનાથ સ્તુતિમાં અંબિકા માટે ચોથા પદ્યમાં સા મિનાથ પ્રભુપદમનોત્સÉ શૃંગારકી જેવી સમાન વર્ગ ઉપમાનો પ્રયોગ
કર્યો છે. ૬૭. p. ૨. પૃ. ૮૪, શ્લો. ૧૪૦-૧૪૧. ૬૮. સન ૧૯૭૭માં કરેલા સર્વેક્ષણ દરમિયાન મેં તે સૌ ત્યાં જોયેલી. ૬૯. હાલમાં હું તેનું સંપાદન કરી રહ્યો છું. 90. A Descriptive Catalogue of Manuscrripts in the Jain Bhandars at Pattan, Vol.I,
P. 316. ૭૧. પ્રસ્તુત અભિલેખ ઘણો પ્રસિદ્ધ હોઈ અહીં તેનો સંદર્ભ ટાંક્યો નથી. ૭૨. જુઓ શ્રીવતુપાનચરિત, શ્રી શાંતિસૂરિજૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પૃ. ૧૧૨,
૭,૨૬૪. ૭૩. જુઓ વિ. સી. , પૃ. ૧૮. ૭૪. એજન, પૃ ૧૯. ૭૫. ઉત્તર મધ્યકાળમાં શ્વેતાંબરોમાં જયકીર્તિ સરખાં નામો દેખા દે છે ખરાં. ૭૬. જૂનામાં જૂના પુરાવાઓ આકોટામાંથી મળી આવેલ છઠ્ઠા-સાતમા સૈકાની શ્વેતાંબર ધાતુ-પ્રતિમાઓમાં
મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org