________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
૮૧
૨૭. કેમ કે પાછળ કહી ગયા તેમ, તેમની સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્રની બૃહદ્ઘત્તિમાં દાક્ષિણ્યાત્ય દિગંબર
દાર્શનિક પંડિત અકલંકદેવના તત્ત્વાર્થવાર્તિકનો પરિચય વરતાય છે, પ્રસ્તુત ગ્રંથનો રચનાકાળ ઈસ્વી ૭૨૫-૭૫૦ના અરસામાં મૂકી શકાય તેમ છે. સિદ્ધસેન ગણિએ એ ગ્રંથો ઈસ્વી ૭૬૦ના અરસામાં જોયો
હોવાનો સંભવ છે. ૨૮. અહીં લેખના અંતિમ ભાગમાં થયેલી ચર્ચામાં તત્સંબંધ મૂળ પાઠ ઉદ્ધત કર્યો છે, જે ત્યાં જોઈ લેવો. ૨૯. ગૃહીતiyતવવતા તથોર્નયજ્ઞાતસિંહવાહિની | शिवाय यस्मिन्निह सन्निधीयते क्व तत्र विघ्नाः प्रभवन्ति शासने ॥
હરિવંશપુરા, ૬૬, ૪૪ (રિવંશપુર, જ્ઞાનપીઠ મૂર્તિદેવી ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથ ૨૭, નવી દિલ્હી ૧૯૭૮,પૃ. ૮૦૯,
૬૬, ૪૪.) ૩૦. જેવાં કે બૃહગચ્છીય વાદીદેવસૂરિ, પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રસૂરિ, ચંદ્રકુલના શ્રીચંદ્રસૂરિ, ઇત્યાદિ
આચાર્યો. ૩૧. બપ્પભટ્ટિના કેટલાક જીવનપ્રસંગો અંગેની જુદી જુદી મિતિઓ માટે જુઓ લેખાતે તાલિકા, ઉપર ચર્ચિત
મિતિઓ સ્વીકારીએ તો બપ્પભટિનું આયુષ્ય ૯૫ને બદલે ૧૦૦ વર્ષનું હોવાનું ઘટે. ૩૨. જુઓ વિનયચંદ્રકૃત કાવ્યશિક્ષા, સં. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી L. D. Series No.3, અમદાવાદ ૧૯૬૪,
મૃ. ૧. ૩૩. એજન, પૃ. ૧૦૯. 38.gal Catalogue of Palm-leaf Manusaipts in the śāntinātha Jain Bhandāra, Cambay,
Pt. 2, GOs 149, Comp. Muni Punyavijaya, Baroda 1966, p. 351. ૩૫. શ્રી રૂપેન્દ્રકુમાર પગારિયાએ સ્વસંપાદિત પ્રસ્તુત કૃતિની નકલના પ્રશસ્તિ ભાગમાંથી આ ગાથા તારવી
આપી છે. તેનો ઉપયોગ કરવા દેવા બદલ તેમનો આભારી છું. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદી પૂર્વાર્ધનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો
તુલ્યકાલીન લેખ ત્યાંથી પ્રાપ્ત થયો છે. 39. सं. १२२७ वैशाख शु. ३ गुरौ नंदाणिग्रामेन्या श्राविक्या आत्मीय पुत्र लूणदे श्रेयोर्थं चतुर्विंशतिपट्टः कारिताः ।
श्री मोढगच्छे बप्पभट्टि संताने जिनभद्राचार्यैः प्रतिष्ठितः । (see Jain Inscriptions, pt., II, Comp. I Calcultta 1927, P. 157, Puran Chand Nahar, Ins. No. 1694. (આ ચોવિસવટો સમેતશિખર શ્વેતાંબર મંદિરમાં અવસ્થિત છે.)
36. Catalogue of Palm-leaf Manuscripts in the śāntinātha Jain Bhandara Cambay, Pt.2,
G.0.S. No. 149, Comp. Muni Punyavijaya, Baroda 1966, p. 363. ૩૯. તિનક્ષમી , પ્રથમ ભાગ, સં. મુનિ લાવણ્યવિજય, અમદાવાદ ૧૯૨૫, પૃ. ૧૭. ૪૦. આ વિષયમાં એકાદ વણનોંધાયેલ કૃતિનો નિર્દેશ આગળની ચર્ચામાં કરીશું.
નિ. એ. ભા૧-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org