________________
૪૧
વિના અભ્યર્થેલા જગહિતકરા! સાધુ ય તમે,
વિના સંબંધે હે જગહિતકરા! બાંધવ તમે. ૧ વિના વિલેપાયું મન જસ અહે! સ્નિગ્ધ વરતે,
વિના માન્યું જેને વચનપથ વિશુદ્ધ વરતે; વિના ધાયું જેનું શલ અમલ વત્તે ભુવનમાં,
જઉં હું એવા તું શરણરૃપ કેરા શરણમાં. ૨ અચંડા વીરા ને શમિ પ્રથમવત્તિ પ્રભુ થકી,
કુટાયા કાંટાઓ કુટિલ કરમરૂપ નકી; મહેશા નિજમા અગદ નરકોછેદનકરા,
અરાજસ બ્રહ્મા કે તુજ પ્રતિ નમઃ હે ભવહરા! ૩-૪ અસિચેલા ભારે ફલથી અનિપાતે ગુરુ બહુ,
અસંકપેલા તું કલપતથી હું ફલ લહું; અસંગા લકેશા નિરમમ કૃપાત્મા તુજ તણે,
મધ્યસ્થા વિશ્વત્રા કિંકર જ અનંકી મુજ ગણે. ૫-૬ નહિ ગોપાવેલા રતનનધિ તું હે મુનિવરા!
ન વૃત્તિ વીટેલા કલપતરુ તું હે મુનિવરા! ન ચિત્તેલા ચિન્તામણિ રતન તું હે મુનિવરા!
તું એવાને આત્મા અરપણ કર્યો મેં મુનિવર ! ૭ પ્ર! તે વતું નકી ફલ અનુધ્યાન રહિત,
અને તું તે વત્ત તનુ ફલરૂપી માત્ર ધરતે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org