________________
દ્વાદશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક વૈરાગ્ય
–અનુષ્યપટુ અભ્યાસથી પૂર્વે, એવે વૈરાગ્ય તે લદ્યો; કે તે આજન્મ આ જમે, સાત્મભાવ ધરી રહ્યો. ૧ નાથ ! નિખુષ વૈરાગ્ય, ના તે દુઃખહેતુમાં મોક્ષેપાયે પટુ હારે, છે જે સુખહેતુમાં. ૨ વૈરાગ્ય શસ્ત્ર તેં એવું, સજું વિવેક-શાણમાં કે મેક્ષે પણ તે સાક્ષાત્, અકુંઠિત પરાક્રમી. ૩ જ્યારે નરેંદ્ર દેવેંદ્ર, શ્રી ભગવાય તે થકી, ત્યારે ય રતિ જ્યાં ત્યાં તે, હારી વિરક્તતા નકી. ૪ નિત્ય વિરક્ત કામેથી, તું જ્યારે યુગ સંગ્રહે,
સયું આથી!” ગણું ત્યારે, વરાગ્ય ઉગ્ર તું લહે. ૫ સુખે દુઃખે ભવે મોક્ષે, જ્યારે ઔદાસ્ય ધાર તું, વિરાગ્ય જ તને ત્યારે, ક્યાં ન વિરાગ્યવાન છે? ૬ દુઃખગભ મોહગર્ભ, વૈરાગ્યે નિષ્ઠ છે પર જ્ઞાનગર્ભ તેમાં પાપે, એકાશ્રીયપણું ખરે. ૭ સદા ઔદાસ્યતામાં યે, તું વિશ્વ વિશ્વોપકારિને; વૈરાગ્યનિન તું તાયી, હે નમઃ પરમાત્માને. ૮
ગયાદશ પ્રકાશઃ અદ્દભુત વિશ્વોપકારિપણું
–શિખરિણી– વિના બેલાવેલા જગહિતકરા! હાયક તમે, વિના નિમિત્ત હે જગહિતકરા ! વત્સલ તમે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org