________________
અહીં કિંકર્તવ્ય મુજ જડે પ્રતિ હે મુનિવર ! * વિધિકૃત્યે મહારા અનુગ્રહ કરે હે મુનિવર !
૮
ચતુર્દશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક યોગમાહાભ્ય
–દોહરા– ચેષ્ટા મન-વચ-કાયની, કષ્ટ સંહરી સાવ; તે મનઃશલ્ય વિજિયું, શ્લથપણને પ્રભાવ. ઇંદ્રિય સંયત ના કરી, ન જ ઉછૂખલ કીધ; એમ સમ્યક્ પ્રતિપદ વડે, તેં ઇંદ્રિયજય કીધ. ૨ અરે ! ગઅષ્ટાંગતા, પ્રપંચ-નહિં તે કેમ; બાલ્યથી માંડી યોગ આ, સામ્ય પ્રાપ્ત તુજ એમ? ૩ ચિર સહચરા ય વિષયમાં, સ્વામી! તુજ વિરાગ; અદષ્ટ ચેમે ય સામ્ય એ, અલૌકિક વીતરાગ! ૪ ઉપકારપરા પર પ્રતિ, પરો ન જ્યા તેમ; જે તું અપકાર પ્રતિ, સર્વ અલૌકિક એમ. ૫. હિંસક પણ ઉપકૃત કર્યા, આશ્રિત ય ઉપેક્ષિત પૂંછી શકે એમ કેણ આ, હારૂં ચિત્ર ચરિત્ર? ૬ એવે નિવેશે આત્મ તે, પરમ સમાધિમાંહિ; " કે સુખી દુખી છું છું નહિં, ભાન રહ્યું ન આંહિ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org