________________
૩૬
ત્રાટક
દપ રાત્રિ વિષે, દ્વીપ અબ્ધિ વિષે, મમાં તરુ, અગ્નિ ય હિમ વિષે કલિમાં મળી દુર્લભ તેમ ઘણી, રજની કણ તુજ પદાજ તણી. ૬ પ્રભુ ! અન્ય યુગે પણ હું ભટકયે, તુજ દર્શન વિણ કૃતી ન થયે; કલિકાલ પ્રતિ નમને અમ હે! તુજ દર્શન જે મહિં પ્રાપ્ત અહે! ૭ ભગવાન ! તું દેષ વિહીન થકી, કલિ શેભાં રહ્યા બદલી નકી, વિષ ધારક જેમ ફણીન્દ્ર ખરે !
વિષહારક રત્નથી શુભ ધરે. ૮
.
દશમ પ્રકાશઃ સર્વઅદભૂતનિધિ વીતરાગના
વિરોધાભાસી ગુણ
લલિત મુજ પ્રસન્નતાથી પ્રસન્ન તું, તુજ પ્રસન્નતાથી પ્રસન્ન હું ઉભયઆશ્રિ આ નાથ ! ભેદ ! તુજ પ્રસન્નતા મુજ પરે હ !
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org