________________
૩૫
ચિત્ર અનેક ને એક-રૂપ પ્રમાણુ જે ભણે; તે વિશેષિક નિયાયી, ને અનેકાંતને હણે. ૯ સત્ત્વઆદિક વિરુદ્ધ, ગુણે યુક્ત પ્રધાનને; ઈચ્છતે સાંખ્ય વિદ્વાન, ન અનેકાંતને હણે. ૧૦ નથી ચાર્વાકની જેતી, વિમતિ તેમ સંમતિ, આત્મા–પરભવે મોક્ષે, જેની મુંઝાય છે મતિ. ૧૧ (તેથી) ઉત્પાદ વ્યય ને સ્વૈર્ય, યુક્ત સ ગેરસાવિત ભગવાન! તેં પ્રબોધેલું, સ્વીકારે જન બુદ્ધિમત્, ૧૨
નવમ પ્રકાશ કલિકાલપ્રશંસા
દેહરા અલપકાળમાં તુજ જ્યાં, ભક્તિફલ મળતું જ; કલિકાલ જ તે હે ભલે ! કૃતયુગાદિથી શું જ? ૧ સુષમ થકી દુઃષમ વિષે, સફળ કૃપા તુજ થાય; મર્સમાં કલ્પતરુ સ્થિતિ, મેરું કરતાં શ્વાધ્ય. ૨ શ્રાદ્ધ શ્રોતા વક્તા સુધી, ઉભય ગ જે થાય; તુજ શાસન સામ્રાજ્ય તે, એકછત્ર કલિમાં ય. યુગાન્તરે પણ નાથ ! જે, ઉÚખલ ખલ લેક; તે કલિ વામગતિ પ્રતિ, વૃથા જ કરીએ કેપ. ૪ કલિ જે કષપાષાણુ છે, પ્રસાધવા કલ્યાણ અગ્નિ વિણ ના અગરુને, વધે ગંધ મહિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org