________________
વાહ
૨
૩
તુજ સુરૂપ લક્ષમી નિહાળવા, પ્રભુ ! સહસઅક્ષી ય શક્ત ના તુજ ગુણ ઘણુ નાથ ! વર્ણવા, વળી સહસજીહી ય શકત ના. સુર અનુત્તરે વાસિના ય રે ભુવનનાથ ! તું સંશયે હરે; ગુણ શું કે જે એહથી પરે, સ્તવન યોગ્ય છે વસ્તુતઃ ખરે? પુરુષ જે અશ્રદ્ધા ધરાવતે, કયમ વિરુદ્ધ આ તેહ શ્રદ્ધતે ? તુજ પ્રસક્તિ આનંદ સૌખ્યમાં, ત્યમ વિરક્તિ તે એક કાળમાં? પ્રભુ ! ઘટાવવા આવતી છતાં, ક્યમ ઘટે જ આ વાત દુર્ઘટા? સકલ સત્ત્વ પ્રત્યે ઉપેક્ષિતા, પરમ આ વળી ઉપકારિતા. દ્રય વિરુદ્ધ આ નાથ ! છે તને, નહિં જ એમ તે અન્ય કેઈને, પરમ જેહ નિર્ચથતા અને, પરમ ચક્રવર્તિત્વ જે તને. જસ અપૂર્વ કલ્યાણપર્વમાં, મુદિત નારકીઓ ય સર્વમાં
૪
.
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org