________________
વીતરાગ ભક્તિ સૂક્તો
એહ અઢાર દૂષણ વરજિત તનુ, મુનિજનવૃ દે ગાયા; અવિરતિરૂપક દ્વેષ નિરૂપણું, નિષણુ મન ભાયા.... એક ૫ખી પ્રીતિ કેમ વરે પડે, ઉભય મિલ્યા હાય સંધિ; હું રાગી હું માહે ક્યા, તું નીરાગી નિરબંધ..... શ્રીઆનદઘનજી
રાગ ભરે જન મન રહેા, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તુમારા રે સમુદ્રના, કેાઈ ન પામે હા તાગ..... નીરાગી સેવે કાંઈ હાવે, ઇમ મનમેં નવ આણું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણુ. શ્રી યશેાવિજયજી
વચનામૃત વીતરાગના પરમશાંતરસમૂળ; ઔષધ જે ભવરાગના, કાયરને પ્રતિકૂળ. પ્રાણી માત્રને રક્ષક ખંધવ અને હિતકારી એવા કાઈ ઉપાય હોય તે તે શ્રી વીતરાગના ધમ જ છે. શ્રીમદ્ રાજચંદ્રજી દ્વીઠા દરિશણ શ્રી પ્રભુજીના, સાચે રાગે મનશું ભીના; જસુ રાગે નિરાગી થાયે, તેહની ભક્તિ કેાને ન સહાયે ? તિમ પ્રભુથી શુચિરાગ, કરે વીતરાગતા હો લાલ; ગુણએકત્વે થાય, સ્વગુણ પ્રાભાવતા હો લાલ.
શ્રીદેવચ ́દ્રજી
રાગ દ્વેષકે નાસતે, પરમાતમ પરકાસ; રાગ દ્વેષકે ભાસતે, પરમાતમ પદનાસ. શ્રી ચિદાન દુજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org