SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ બીડાયા વદનાજ્જ વાદી જનને શ્રી હેમચંદ્ર કું, સર્વે વાસ્મય વકત્રપદ્મ વિકસ્યા વાગવૅમમાં તે ઉગે. (સધરા) પામી સદ્દબોધ જેને કૃપકુલતિલકે ભૂપ કુમારપાલે આખા રાખું અમારિ પટહતણું કરી ઘોષણાઓ કૃપાળે; લાખ મુંગા ને અભય દઈ લીધી મૂક આશિષ ભારી, શ્રી હેમાચાર્ય એવા કરુણનિધિ કરે નિત્ય રક્ષા અમારી! આવા વીતરાગદેવના આવા અનન્ય ભક્ત–વીતરાગ શાસનના મહાપ્રભાવક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ આ વીતરાગસ્તવની રચના કરી જે ભક્તિ સુધારાસચંદ્રિકા વર્ષાવી છે, તેના કણ કણ ઝીલી પત્ર તત્ર વેરતી “કિરતભક્તિરસચંદ્રિકા ટીકા નામનું જે આ વિવેચન આ લેખક–વિવેચકે આલેખ્યું છે,ભક્તિસુધાસિંધુમાં વિવેચનની ડૂબકી મારી ચિંતારને શોધવાને જે યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે, તે અચિંત્યચિંતામણિ વીતરાગદેવની ભક્તિમાં આત્માથી મુમુક્ષને પ્રેરવા નિમિત્તભૂત થાઓ એ જ અભ્યર્થના! . ૫, પાટી રોડ, મુંબઈ છે. કાર્તિકી પૂર્ણિમા, ૨૦૨૨ ડો, ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ.બી.બી.એસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy