________________
૩૫
અદ્દભુત ભક્તિરસ નિઝરે છે, એમ ભક્તો સમક્ષ તેની ભારાભાર પ્રશંસા કરી, પેાતાનું અનુપમ ગુણગ્રાહિપણુ દાખવ્યું; અને ગૃહસ્થની સુકૃતિ પ્રત્યે ગુણપ્રમાદ દાખવવાને અદલે મત્સરથી મુખ મચકાડનારાઓને ભવિષ્યમાં ધડા લેવા ચેાગ્ય દાખલા પૂરા પાડો.
શ્રી હેમચંદ્રાચાર્યે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કાર કરી બતાવ્યા કહેવાય છે, પણ તેમના મેટામાં મેટા ચમત્કાર (Miracle) તા તેમનું અદ્ભુત સર્વાંગીપણુ ( All−round) સાહિત્યસર્જન છે. કાઈ કાવ્યમાં, કાઈ નાટ્યમાં, કઈ શબ્દશાસ્ત્રમાં, કાઈ ન્યાયમાં, કોઈ અલકારમાં, કોઈ છંદમાં દક્ષ હાય, પણ સપટુ (All-rounder) • કલિકાલસર્વજ્ઞ નું પાટવ તા સત્ર હતું. સાડા ત્રણ ક્રોડ શ્ર્લેાકપ્રમાણુ વિપુલ સાહિત્ય સર્જનારા આ સાહિત્યજગતના વિરાટ્ પુરુષે (Collosus) એવું કાઈ પણ વાઙમય ક્ષેત્ર નથી, કે જે પોતાના પદન્યાસથી ક્ષુણ્ણ ન કર્યુ. હાય. સાહિત્યસુંદરીને સવ અંગે અલંકૃત કરનારા આ અસાધારણ કેાટિના સાહિત્યસ્વામી ( Literary Giant) મહાકવિની એકએકથી સરસ ચિર’જીવ કૃતિઓ, આ મહાજ્યેાતિય રની યશ:પ્રભા અખિલ ભારતમાં પ્રસારી, પ્રાજ્ઞજનાને જ્ઞાનચ'દ્રિકામાં નિમજ્જન કરાવતી અનુપમ આનંદ વિતરી રહી છે. ( શાર્`લવિક્રીડિત )
સ્પ પાણિનિ વાણીનીય કરતી વાણી વઘે હેમની, સૌ પાંડિત્ય ઝુમાનિતા ગળી ગઈ સૌ પડિત'મન્યની;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org