________________
ઓગણીશમે પ્રકાશ:
આજ્ઞાઆરાધન ભક્તિથી મુક્તિ વીતરાગ ! મહારા ચિત્તમાં વ તે બસ!तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्वमलमन्येन केनचित् ॥१॥ કાવ્યાનુવાદ–
અભિનંદન જિન દરિશન તરસિયે?—એ રાગ તુજ ચિત્ત હું વરતું નાથ રે !
દુલ ભ એ વાર્તા ય; સર્યું બીજા કેઈથી પણ જો ય તું,
વત્ત મુજ ચિત્તમાંય... તુજ આજ્ઞાથી જ શિવપદ પામીએ. ૧
અર્થ–હારા ચિત્તમાં હું વતુંએવી વાર્તા પણ દુર્લભ છે, (પણ) હારા ચિત્તમાં જે તું વર્તે છે, તે અન્ય કેઈથી સયું!
વિવેચન સાહેલાં હે કંથે જિનેધર દેવ, રત્નદીપક અતિ દીપતો હે લાલ, સામુજ મન મંદિરમાંહી, આવે જે અરિબલજીતે . શ્રીયશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org