________________
૩૨૦
વીતરાગસ્તવ સવિવેચન મને હવે ભય છે ? વિક્ષેપ છે? ચિંતા શી? “ધીંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ? વિમલ જિન દીઠા લેયણ આજ.” “મોટાને ઉત્સગ બેઠાને શી ચિંતા પ્રભુને ચરણ પસાય, સેવક થયા નચિંતા.”
સર્વે જીવોને ક્ષમાપના હે ! સર્વ પ્રત્યે હારી ત્રિી હો !— क्षमयामि सर्वान्सत्त्वान्, सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥ સરવે જીવ હું ખમાવતે,
સરવે જીવ મને ખમાવજો ! સરવે પ્રતિ મિત્રી મુજ છે,
શરણું એક જ જાસ તું જ છે. અર્થ –હું સર્વે સને ક્ષમાવું છું, તે સર્વે મહાર પ્રત્યે ક્ષમા ! તું એક જેને શરણ છે એવા મને તે સર્વેમાં મૈત્રી હો !
વિવેચન “હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ કહું તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. –મોક્ષમાળા (બાલાવબોધ)
હું સર્વે સને-પ્રાણીઓને ક્ષમાવું છું-ક્ષમા આપું છું, તે સર્વે સ મહારા પ્રત્યે ક્ષમા-ક્ષમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org