________________
૩૦૮
વીતરાગસ્તવ સવિવેચન આત્મસાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરુ સાખ તે. મિથ્યા મતિ વર્તાવિયાં છે, જે ભાખ્યા ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તે. આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; વિવિધે ત્રિવિધ સરાવીએ એ, આણું હૃદય વિવેક તે. દુકૃત નિંદા એમ કરી એ, પાપ કરો પરિહાર તે; જનમ જરા મરણ કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તે.”
–શ્રી વિનયવિજયજી કૃત પુણ્યપ્રકાશ સ્તવન
ખરેખર! આ જગને વિષે ભયાન્નને ત્રાણરૂપ શરણ દેનાર “શરણદ જે કોઈ પણ હોય તો તે તું જ છે, કારણ કે “તત્ત્વચિનારૂપ અધ્યવસાન એ જ ખરેખરૂં શરણ છે અને તે હારા થકી જ પ્રાપ્ત હોય છે, એટલે મ્હારા સ્વરૂપચિંતનથી પ્રાપ્ત થતું આ તત્ત્વચિન્તારૂપ અધ્યવસાન એ અતિપ્રબલ રાગાદિથી પીડાઈ રહેલા ભવારણ્યવતી જેને “સમાધાસન સ્થાન સમું છે, પરમ આત્મશાંતિ અપનારૂં સમાધાસનનું –દીલાસાનું ઠેકાણું છે, હૈયાધારણ દેનારૂં નિર્ભય આશ્રયસ્થાનરૂપ શરણ છે.
ટક “ ટુ ફાર–મયાનંf uત સંતરાંતારતાનાં અતિવૃત્તरागादिपीडितानां दुःखपरम्परासङ्क्लेशविक्षोभतः समाश्वासनस्थानकल्पं तस्वचिन्तारूपमध्यवसानं बिबिदिषेत्यर्थः।"
શ્રીહરિભદ્રાચાર્યજીકૃત લલિતવિસ્તરા સૂ. ૧૧૮ વિશેષ જિજ્ઞાસુએ પ્રસ્તુત સૂત્રનું મકૃત લલિતવિસ્તરા વિવેચન અવલકવું. પૃ. ૨૪-૨૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org