________________
મ્હારૂં દુષ્કૃત મિથ્યા હા ! ‘મિચ્છામિ દુક’
૩૦૯
કારણ કે આ જીવને અનંત ભવભ્રમણ્દુ.ખની પ્રાપ્તિ થઈ તે કેવળ નિજ સ્વરૂપના તત્ત્વચિંતન વિના જ થઈ છે, શ્રી આત્મસિદ્ધિમાં કહ્યુ છે તેમ ‘ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન ત;' એટલે આ ભવભયદુ:ખ ટાળવું હાય તેા જેથી નિજ સ્વરૂપનું ભાન થાય એવું હારા જિનસ્વરૂપનું તત્ત્વચિંતન જ એક તેમાંથી ત્રાણુ કરનાર શરણ છે; માટે અનન્ય શરણના આપનાર ત્હારા ચરણશરણના હું આશ્રય કરૂ હ્યુ',
BH
મ્હારૂં દુષ્કૃત મિથ્યા હૈ !—
मनोवाक्कायजे पापे, कृतानुमतिकारकैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥२॥ મૂયાપુનઃશ્ચિયાન્વિતમ્ ॥રી અને વાક્ તન પાપ જે કર્યુ,
અનુમાથુ વળી જે કરાવિયુ; મિથિયા મુજ દુષ્કૃતે હો !
ધરી બુદ્ધિ ફરી તેહ ના થજે !
અઃ—કૃત—કારિત–અનુમાદિતવડે કરી મન—ચન —કાયજન્ય પાપ સંબંધમાં અપુનઃક્રિયાથી અન્વિત— સહિત (ફરી એવું પાપ નહિં કરૂં' એવા ભાવથી) એવું મ્હારૂં મિથ્યા દુષ્કૃત હૈ ! હા!
Jain Education International
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org