________________
મક્ષ
આત્મનિંદા કરતો હું હારૂં ચરણશરણ ગ્રહું છું ૩૦૭ તીવ્ર ખેદ ઉપજે છે તે પરમગુરુ વીતરાગની સમક્ષ પિતાની નિંદા કરતો તે વીતરાગનું ચરણશરણ ગ્રહે છે. આ સંબંધથી આવેલા આ પ્રકાશમાં દુષ્કૃતનિંદા, સુકૃતઅનુમોદના અને ભગવતશરણપ્રતિપત્તિનું અનુક્રમે કથન છે, તેનું આ પ્રથમ લેકમાં સામાન્ય સૂચન કર્યું છે: “સ્વકૃત”—પિોતે કરેલા “દુષ્કૃતને-દુષ્ટ કૃત્યને ગહતો”—આપ પરમ ગુરુની સાક્ષીએ નિંદ અને સુકૃતને”-શુભ પ્રશસ્ત કૃત્યને અનુદત-અમેદન કરતો એ હું બીજું કઈ શરણું ન હોવાથી શરણવિહૂણે હે નાથ ! લ્હારા ચરણને શરણે જઉં છું.
આ ભવ–પરભવમાં જે મેં લાખો ગમે પાપ કર્યા હોય તે હું નિંદું છું, તું પરમ ગુરુની સાક્ષીએ ગહું છું ––પ્રતિકકું છું. મિશ્યામતિથી મેં જે કાંઈ ઉસૂત્ર ભાખ્યા હોય કે કુમતિ–કદાગ્રહને વશે સૂત્ર ઉથાપ્યા હોય, એ આદિ દુષ્કૃત હું જિંદું છું; આ ભવ–પરભવમાં અનેક પ્રકારનાં અધિકરણ મેં કર્યા હોય તે હદયમાં વિવેક ધારીને ત્રિવિધ ત્રિવિધ સરાવું છું. તથા–મેં જે કાંઈ “સુકૃત–શુદ્ધ કે શુભ પ્રશસ્ત પુણ્યકૃત્ય કર્યું હોય, તેમજ બીજા કેઈએ પણ જે કાંઈ “સુકૃત”— શુદ્ધ કે શુભ પ્રશસ્ત પુણ્યકૃત્ય કર્યું હોય, તે સર્વે હું અનુદું છું. આમ આત્મનિંદા કરતા અને સુકૃતને અનુદતે શરણુવિહૂણે હું હારા ચરણનું શરણ
“આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org