________________
સમદશ પ્રકાશ: આત્મનિંદા અને વિતરાગશરણપત્તિ આત્મનિંદા કરતા હું હારૂં ચરણશરણ મહું છું— स्वकृतं दुष्कृतं गहन्, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणी यामि, शरणं शरणोज्झितः॥१॥
(કાવ્યાનુવાદ) વૈતાલીય નિજ દુષ્કૃત ગહિત અતિ,
મુકૃતેને-અનુદતે અતિ; શરણથી રહિત નાથ! હું,
શરણે આ તુજ ચર્ણનું ગ્રહું. ૧ અર્થ –રવકૃત દુષ્કૃતને ગહંત અને સુકૃતને અનુમોદતો હું શરણ વિહણે હે નાથ ! લ્હારા ચરણને શરણે જઉં છું.
વિવેચન “મિથ્યા અવિરતિ પ્રમુખને જાણું નિયમ છેષ; નિંદું ગરહું લળી લળી, પણ તે પામે સંતોષ.”
–શ્રી દેવચંદ્રજી આગલા પ્રકાશમાં ભગવાન વીતરાગ પાસે પિતાના રાગાદિ દેષ પ્રત્યેને તીવ્ર ખેદ નિવેદન કર્યો. આમ જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org