________________
તું પરમ કૃપાળુ દેવ, હું પરમ કૃપાપાત્ર ૩૦૫ જ્ઞાતા તાત! તું જ એક છે રે,
કૃપાપર તુંથી ન અન્ય; કૃપાપાત્ર હુંથી અન્ય ના રે,
કૃત્યકર્મઠ કર ધન્ય..રે પ્રભુજી! ૯ અર્થ–હે તાત! જ્ઞાતા તું જ એક છે, હૃારાથી અન્ય કૃપાપર નથી, મહારાથી અન્ય કૃપાપાત્ર નથી, માટે કૃત્યર્મઠ તું જે કરવા ગ્યા હોય તે કર!
- વિવેચન તું કણાવંત શિરોમણિ, હું કસણાપાત્ર વિખ્યાત છે.
– શ્રી યશોવિજયજી હે તાત! હે જગના ધર્મપિતા ! જ્ઞાતા–જ્ઞાચક તું જ એક છે. ત્યારથી અન્ય-બીજે કઈ કૃપાપર – કૃપાપરાયણ-કૃપા કરવામાં તત્પર નથી અને મહારાથી અન્ય-બીજે કઈ કૃપાપાત્ર-ક્રયા કરવાનું ભાજન નથી. માટે “કૃત્યકર્મઠ –કરવા ચગ્ય કર્મમાં પરમ પુરુષોથી તે હારી સહાયે આવી જે કરવા ગ્ય હોય તે કર ! હું કરુણાપાત્ર પર કૃપા કરી મને ઠેઠ હારા પદ સુધી પહોંચાડવા ઉચિત સહાય કર ! ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–
કાવ્યાનુવાદ સવિવેચનમાં– સ્વરાગાદિ દોષના ખેદ નિવેદનરૂપ ડિશ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org