________________
૨૮
વીતરાગસ્તવ સવિવેચન મહાદિથી કરાવાયેલું હારૂં કપિચાપલक्षणं सक्तः क्षणं मुक्तः क्षणं क्रुद्धः क्षणं क्षमी। मोहाद्यैः क्रीडयैवाह, कारितः कपिचापलम् ॥४॥ ક્ષણ સક્ત ક્ષણ મુક્ત વળાં રે,
ક્ષણ કુદ્ધ ક્ષણ ક્ષમી જ કપિચાપલ હું કરાવિયે રે,
મહાદિથી ક્રોંડથી જ...રે પ્રભુજી! ૪ અર્થ –ક્ષણવાર સક્ત, ક્ષણવાર મુક્ત, ક્ષણવાર કુદ્ધ-ક્રોધ પામેલ, ક્ષણવાર ક્ષમી-ક્ષમાવાન્ -એમ હું મહાદિથી કીડાથી જ કપિચાપલ–વાંદરા જેવું ચપલપણું કરાવાય છું.
વિવેચન યદ્યપિ હું માહાદિકે ળિયે, પર પરિણતિ શું ભાળિયે; પણ હવે તુજ સમ સાહેબ મળિયો, તિણે ભવભય સવિ ટળિયા. *_શ્રીદેવચંદ્રજી
ક્ષણભર હું “સક્ત–લોભાસક્ત-આસક્તિયુક્ત બની જઉં છું, ક્ષણભર હું “મુક્ત – ભવિયુક્ત–આસક્તિમુક્ત બની જઉં છું, ક્ષણભર હું “કુદ્ધ–ક્રોધાવેશયુક્ત કોળી બની જઉં છું, ક્ષણભર હું “ક્ષમી ”—ક્ષમાવાન ક્ષમાયુક્ત બની જઉં છું –આમ વિવિધ સ્વંદ્વોથી દ્વિધાભાવને પમાડાયેલે હું મોહાદિથી કીડાથી જ-રમતમાં જ “કપિચાપલ” –વાંદરા જેવું ચપલપણું કરાવાઈ રહ્યો છું. મારી જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org