________________
બોધિ પામીને પણ શિરે જલાવેલો અગ્નિ !
૨૯૯
ચપલ વાંદરાને ક્ષણે ક્ષણે નવા નવા ખેલ કરાવી તેના ચપલપણાનું પ્રદર્શન કરે છે, આ મહાદિ મદારી મને નરને જાણે વાનર (વાનર–વા નર)-ચપલ વાંદરે બનાવી મહારી પાસે ક્ષણે ક્ષણે નવા નવા ભાવના ખેલ કરાવી હારા ચપલપણાનું પ્રદર્શન કરાવે છે–હારી પાસે “કપિચાપલ” કરાવે છે!
હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું? દીનાનાથ દયાળ! હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ?”
–શ્રીમદ્ રાજચંદ્રજી
હારી બધિ પાનીનેય દુષ્ટિતાથી એ શિરે જલાવેલ અગ્નિप्राप्यापि तव सम्बोधिं, मनोवाककायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥५॥ તુજ બોધિ પામીને ય મેં રે,
મન-વચ-કાયના નાથ! શ્રેષ્ટિતથી નિજ શિરે રે,
અગ્નિ જલા હાથ રે.પ્રભુજી! પ અર્થ –હે નાથ! મ્હારી સંબોધિ પ્રાપ્ત કરીને પણ મન-વચન-કાયાના કર્મોથી ઉપજતા શ્રેષ્ટિતે વડે કરીને મહારાથી શિર પર અનલ–અગ્નિ જલાવવામાં આવ્યું.
મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org