________________
રાગવિષવશે પ્રચ્છન્ન પાપ : માહાદ્રિથી પિચાપલ
૨૯૭
બની આત્મભાન ભૂલી ગયા કે તેની અસર હેઠે હું જે અશસ્ત-અપ્રશસ્ત-નિવ્ર કર્મ કરી બેઠે, તે ત્હારી સમક્ષ કહેવાને પણ હું અશક્ત-અસમર્થ છું; ત્હારી જેવા આગળ લજ્જાને લીધે તે કહેવાને પણ મ્હારી જીલ ઉપડતી નથી. આમ મ્હારી પ્રચ્છન્ન ’–છાની રહેલી પાપતાને ધિક્કાર હા ! ત્હારી સમક્ષ હું... મ્હારૂં દુષ્કૃત પ્રગટપણે આલેચી શકયો હાત તે મ્હારી અંતર્વ્યથા ' દૂર થાત અને મ્હારૂં પાપ છાનું—પ્રચ્છન્ન ન રહેત. જો કે તું સવ કાંઈ જાણે છે એટલે ત્હારાથી કંઈ પણ પ્રચ્છન્ન-છાનું છે જ નહિ', તે પણ ત્હારી સમક્ષ આલેચનાથી ખુલ્લેખુલ્લા એકરારરૂપે તે નહિ' કરી શકાવાથી તે ‘પ્રચ્છન્ન’–છાની રહેવા પામેલી પાપતાને ધિક્કાર હા !
'
“હે ભગવાન! હું બહુ ભૂલી ગયા. મેં તમારા અમૂલ્ય વચનાને લક્ષમાં લહ્યા નહિ. તમારા કહેલા અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યો નહિ. મેં તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહિ. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહિ. હે ભગવાન્ ! હું. ભૂલ્યા, આથડયો, રઝળ્યેા ને અન ંત સૌંસારની વિટંબણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મઢોન્મત્ત અને કમ`રજવડે મલિન છુ.”
—શ્રીમદ્ રાજચ`દ્રપ્રણીત મોક્ષમાળા ક્ષમાપના પાઠ
Jain Education International
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org