________________
૨૯૬
વીતરાગસ્તવ સવિવેચન રોગથી મહારા આત્માની આવી અનારોગ્ય સ્થિતિ થઈ પડી છે. જેને સહજ આત્મસ્વરૂપ સ્થિતિમય પરમ સ્વાચ્ય વતે છે, એવા હે આરોગ્યમૂર્તિ સહજાન્મસ્વરૂપ પ્રભુ ! મને તમારા જેવું સ્વાચ્ય અને આત્મઆરોગ્ય પ્રાપ્ત હો ? –પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૧૨ (સ્વરચિત)
1 રાગ–વિષ વશે મેં કરેલું પ્રચ્છન્ન પાપरागाहिगरलाघातोऽकार्य यत्कर्मवैशसम् । तदक्तुमप्यशक्तोऽस्मि, धिग्मे प्रच्छन्नपापताम् ॥३॥ રાગ ઉરગ વિષ વેગ વશે રે,
કર્યું કરમ જે આપ તે વદવા ચ અશક્ત છું રે,
ધિક મુજ પ્રચ્છન્ન પાપી.રે પ્રભુજી! ૩ અર્થા–રાગરૂપે નાગના વિષથી ગ્રસ્ત થયેલા મેં જે અપ્રશસ્ત કર્મ કર્યું, તે કહેવાને પણ હું અશક્ત છું – મહારી પ્રચ્છન્ન (છાની) પાપતાને ધિક્કાર હે !
વિવેચન “હું રાગી હું મેહે ફંદિયે, તું નિરાગી નિરબંધ.”
–શ્રી આનંદઘનજી હે વીતરાગ ! રાગરૂપ નાગના વિષથી હું પ્રસાઈ ગયો એટલે તે વિષના આવેગથી હું એટલે બધે મૂચ્છિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org