________________
એક બાજુ શાંતરસોર્મિઓ: એક બાજુ રાગવિષવેગ ર૯૫
અર્થ અને આ તરફ અનાદિ સંસ્કારથી મૂર્શિત (આવીને પટકાયેલા) એવા રાગ ઉન વિષાગ મને સારી પેઠે મૂછ પમાડે છે, આમ છે તે હતાશ એવો હું શું
વિવેચન રાગ દ્વેષ ભર્યો મેહ વૈરી નથી, લેકની રીતમાં ઘણું ય રાતે.”—શ્રી દેવચંદ્રજી
અને આ તરફ—બીજી બાજુ અનાદિ–સંસ્કારથી– અનાદિની અજ્ઞાનાદિ દુર્વાસનાથી મૂચ્છિત–આવીને પટકાઈ પડેલ “રાગઉરગના–રાગરૂપ નાગના વિષને આવેગ મને સારી પેઠે મૂચ્છ પમાડે છે–પૂરેપૂરો બેહોશ બનાવે છે, આત્મભાન ભૂલાવી દે છે. આમ એક બાજુ વીતરાગતાઅમૃત અને બીજી બાજુ સરાગતા-વિષ એમ દ્વિધાભાવમાં પડી ગયેલે હું હતાશ”—નિરાશ થઈ ગયો છું કે મહારે કરવું શું? હે નાથ ! આવી વિષમ પરિસ્થિતિમાં શું કરવું એ બાબતમાં હું મુંઝાઈ ગયે છે–કિંકર્તવ્યમૂઢ બની ગયો છું.
“હે ભગવન્હું મહા ભવરોગથી આ છું. જન્મ –જરા-મરણાદિ દુખેથી હું ક્ષણેક્ષણે તીવ્ર વેદના અનુભવું છું. મેહ–સન્નિપાતથી હું આત્મભાન ભૂલ્યા છું. ઉગ્ર રાગ-જવર મને પરિતાપ પમાડી રહ્યો છે. તીણ દ્રષ-શલ્ય
મ્હારા હૃદયમાં ભેંકાઈ રહ્યું છે. વિષયકષાયની વ્યાકુલતા મને મહા અશાંતિ ઉપજાવી રહી છે. કર્મજન્ય આ ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org