________________
૨૮૮
વીતરાગસ્તવ સવિવેચન
જાય છે, તેમાં પણ ગર્ભિતપણે અમારો આ ઉક્ત કરુણું –ભાવ જ છે. કારણ કે લ્હારા અવર્ણવાદ જે વદે છે કે સાંભળે છે તે પિતાના પાપકર્મથી જ મૂંગા-બહેરા બને છે, માટે તેઓ હેરા-મૂંગા હોય તે અવર્ણવાદથી– શ્રવણથી પાપકર્મ તે ન બાંધે, એટલે કરૂણાથી પણ અમારાથી એમ બેલાઈ જવાય છે.
હારા શાસનામૃત રસીઆઓને નમસ્કાર !— तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसै यरात्माऽसिच्यतान्वहम् ॥७॥ તેઓ પ્રત્યે હે નમઃ! અંજલિ હે !
ઉપાસીએ આ અમે તેને હો ! જેણે હારા શાસનામૃત રસથી,
સિંએ આત્મા નિત્ય આ ઉલ્લોથી. ૭ અર્થ –તેઓને નમરકાર હેતેઓને આ અંજલિ છે! તેઓને અમે સમુપાસીએ છીએ–કે જેઓથી લ્હારા શાસનામૃતરસથી આત્મા પ્રતિદિન સિંચવામાં આવ્યો છે.
વિવેચન ધન્ય ધન્ય તે જીવ પ્રભુ પકવંદી હે જે દેશના સુણે: જ્ઞાનક્રિયા કરે શુદ્ધ, અનુભવ યોગે હે નિજ સાધકપણે
–શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org