________________
હારા પર મત્સરી મૂંગા-બહેરા થાઓ તેમાં જ શ્રેય ૨૮૭ ' અર્થ –તેઓ બહેરા–મૂંગા થશે કે જેઓને હારા પ્રત્યે મત્સર–ગુણષ છે; પાપકર્મોમાં વૈકલ્પ-વિકલપણું પણ શુભના ઉદય માટે છે.
વિવેચન અપરાધી હો જે તુજથી દૂર કે,
ભૂરિ ભ્રમણ દુ:ખના ધણી.”–શ્રી દેવચન્દ્રજી હે વીતરાગ ! હારા પ્રત્યે જેઓ “મત્સર’–ઈર્ષાથી ગુણઠેષ ધરે છે, તેઓ હેરા-મૂંગા થાઓ! ખરેખર! પાપકર્મોને વિષે જે ‘વૈકલ્ય”—વિકલપણું-ખોડખાંપણુપણું –અંગહીનપણું તે પણ શુભના ઉદય માટે થાય છે. અર્થાત્ મત્સરથી જેઓ હારા અવર્ણવાદ સાંભળે છે વા વદે છે, તેઓ સાંભળવાની શક્તિના વિકપણાથી હેરા અને બેલવાની શક્તિના વિકલપણાથી મૂંગા-બબડા થઈ જાય એમાં જ એમનું શ્રેય છે. કારણ કે કર્ણશક્તિ નહિં હોય તો પછી તેઓ વીતરાગના અવર્ણવાદ ક્યાંથી સાંભળશે? અને વાચાશક્તિ નહિં હોય તે પછી તેઓ વીતરાગના અવર્ણવાદ ક્યાંથી વદશે? એટલે અવર્ણવાદ નહિં સાંભળવાથી નહિં વદવાથી તેઓને શુભનો ઉદય જ થશે. આમ અવર્ણવાદાદિ પાપકર્મોમાં તેમનું વૈકલ્ય” -ઇંદ્રિયવિકલપણું એમના ભલા માટે જ થશે. એટલે " હારા પ્રત્યેને તેઓને મત્સર–ગુણષ દેખી હાર સશાસનની દાઝને લઈ પુણ્યપ્રકેપથી તેઓ “મૂંગા હેરા થઈ જજે” એમ અમારાથી બળતા હૃદયે બોલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org