________________
૨૮૬
વીતરાગસ્તવ સવિવેચન નામે કે સમદશિતાના નામે કેઈ તેઓનું સમાનપણું– સરખાપણું માનતા હોય તો તે કેવલ બ્રાંતિ જ છે. આ ભ્રાંતિ ભાંગનાર અને સમદશિતા એટલે “ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છારહિતપણું મમત્વરહિતપણું રાગદ્વેષરહિતપણું એમ સમદશિતાના અર્થની સ્પષ્ટ કરતા સુપ્રસિદ્ધ પત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજીના માર્મિક વચનામૃત છે કે –“સમદશિપણું એટલે લૌકિક ભાવને સમાન ભાવ, અભેદ ભાવ, એકસરખી બુદ્ધિ, નિવિશેષપણું નહીં, અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસહ્યુતમાં સમપણું ગણવું, અથવા સદુધર્મ અને અસદુધર્મમાં અભેદ માન, અથવા સદ્ગુરુ અને અસગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસવને વિષે નિવિશેષપણું દાખવવું અર્થાત્ બંનેને એક સરખા ગણવા, ઈત્યાદિ સમાનવૃત્તિ એ સમદશિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા.”–શ્રીમદ રાજચંદ્ર, અં ૭૫૩
R હાર પર મત્સરી “મૂંગા-બહેરા થાઓ!” તેમાં જ તેઓનું શ્રેય– अनेऽमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्यमपि पापेषु कर्मसु ॥६॥ બહેરા મૂંગા છે જો લોક જેહ,
લ્હારા પ્રત્યે મત્સરી હેય તેહ; પાપી કમે જેહ વૈકલ્ય નાથ ! ન થાયે તે તે શુભ અભ્યદયાર્થ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org