________________
પંચદશ પ્રકાશઃ અનન્ય વીતરાગ શાસન પ્રાપ્તિથી સ્વધન્યતા શાંત વીતરાગ મુદ્રાથી જ કરેલ ત્રિજગજજય– जगज्जैत्रा गुणास्त्रातरन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ॥१॥ [ કાવ્યાનુવાદ] શાલીની વિધવાતા ! ત્રિજગ જીતનારા,
દૂરે એવા હે ગુણે અન્ય હારા ! મુદ્રાથી ચે શાંત ઉદાત્ત માત્ર,
છતાયું છે વિજગતુ પૂજ્ય પાત્ર! અર્થ–હે ત્રાતા ! જગજેતા એવા હારા બીજા ગુણે તે દૂર રહે ! પણ હારી શાંત ઉદાત્ત મુદ્રાથી જ ત્રિજગત જીતાઈ ગયું છે.
| વિવેચન “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય: શાંત સુધારસ ઝીલતી રે, નિરખત પતિ ન હોય,
–શ્રી આનંદઘનજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org