________________
અસંપ્રજ્ઞાત પરમસમાધિ: અદ્દભુત માહાસ્ય ૨૫ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એ, એકાત્મતાગત ત્રય; એવું માહાતમ્ય તુજ, તેમજ શ્રદ્ધા અન્ય? ૮
અર્થ –ધ્યાતા દયેય તથા ધ્યાન એ ત્રય-ત્રિપુટી જ્યાં એકાત્મતાગત એક આત્મભૂત થઈ ગયેલ છે, એવું હારૂં ગમાહા પરથી–અન્યદર્શનીઓથી કેમ શ્રદ્ધાય?
વિવેચન %ધાયક દયેય ધ્યાન ગુણ એકે,
ભેદ છેદ કરશું હવે ટેકે –શ્રી યશોવિજયજી
ધ્યાતા–ધ્યાન કરનાર, ધ્યેય–ધ્યાન કરવા યોગ્ય વસ્તુ અને ધ્યાન-ધ્યાનની ક્રિયા એ “ત્રય”—ત્રિપુટી જ્યાં
એકાત્મતાગત” છે,-એકાત્મપણું–એકસ્વરૂપપણું પામી ગયેલ છે, અર્થાત્ આત્મા જ ધ્યાતા, આત્મા જ ધ્યેય અને આત્મા જ ધ્યાન એમ ધ્યાતા–ધ્યેય ધ્યાન એ ત્રિપુટી જ્યાં અભેદ એકરૂપ બની ગયેલ છે, એટલે એ સંબંધી વિકલ્પ પણ જ્યાં રહ્યો નથી, એવી પરમ નિવિકલ્પ પરમ સમાધિદશાને પામેલું આ લ્હારું યેગમાહાસ્ય–ગમહિમાપણું “ પરથી '–બીજાઓથી– અન્ય દર્શનીઓથી કેમ શ્રદ્ધાય વાર? છે ઇતિ શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ સવિવેચનમાંઅદ્દભુત અલૌકિક યોગમાહાસ્ય નિરૂપક ચતુર્દશ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org