________________
૨૭૪
વીતરાગસ્તવ સવિવેચન અર્થ–પરમ સમાધિ વિષે આત્મા હૃારાથી એવો વિનિશિત કરાયે-બેસાડી દેવામાં આવ્યું કે હું સુખીદુઃખી છું, છું નહિં, એમ તે જાણ્યું નહિ!
વિવેચન દેવ વિશાલ જિણુંદની, તમે ધ્યા તત્વ સમાધિ રે; ચિદાનંદરસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે.”
–શ્રી દેવચંદ્રજી ગનું આઠમું અંગ સમાધિ, તેમાં પણ જે સર્વોત્કૃષ્ટ-પરાકાષ્ઠાને પામેલી પરમ સમાધિ, તે વિષે આત્મા હારાથી એ “વિનિશિત” કરા-વિશેષે નિશિત કરાયે, બેસાડી દેવા–સંસ્થાપિત કરાયો, કે હું સુખી છું કે દુઃખી છું, કે છું કે હું નહિં એ વિકલ્પ પણ તેં જાયે નહિં. અર્થાત્ જ્યાં આત્મભાન પણ ભૂલાઈ જાય છે અને કેઈ વિકલ્પનું ઉત્થાન થતું નથી એવી પરમ નિર્વિકલ્પ સમાધિ-જેને “અસંપ્રજ્ઞાત સમાધિ” કહે છે તે તે સહજ સિદ્ધ કરી; સહજાન્મસ્વરૂપમાં નિમગ્ન થઈ તું સહજ સમાધિમાં એટલે બધા વિલીન થઈ ગ –સમાધિમાં એટલે બધે તન્મય બની ગયે કે ત્યાં પછી કઈ પણ વિક૯૫ને ઊઠવાનું સ્થાન રહ્યું નહિં. હારૂં અદ્દભુત માહાત્મધ્યાતા-ધ્યેય-ધ્યાનની એકતા – ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्य, कथं श्रद्धीयतां परैः? ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org