________________
ચતુર્દશ પ્રકાશઃ અદ્દભુત અલૌકિક યાગમાહાત્મ્ય
કષ્ટ ચેષ્ટા વિના તેં કરેલું મનઃશલ્ય વિયાજન— मनोवचःकायचेष्टाः, कष्टाः संहृत्य सर्वथा । થત્વનૈવ મવતા, મનઃશસ્ત્ય વિયોનિતમ્ ॥
( કાવ્યાનુવાદ )
દાહરા
ચેષ્ટા મન-વચ-કાયની, કષ્ટ સ’હરી સાવ; તે' મનઃશલ્ય વિજિયું, શ્લથપણાને પ્રભાવ. ૧ અઃ—મન-વચન—કાયાની કટ ચેષ્ટા સથા સંતુરી લઈને શ્લથપણા ’—શિથિલપણા–ઢીલાપણા વડે કરીને જ ત્હારાથી મનઃશલ્ય વિયેાજવામાં આવ્યું.
'
વિવેચન
મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂ' આણે! જો, તે સાચું કરી જાણ્યું, ” -શ્રી આન’ઘનજી
BYG
આ પ્રકાશમાં ભગવાનનું અલૌકિક-લેાકેાત્તર ચાગમાહાત્મ્ય પ્રકાશ્યું છે. ઇતર ચેાગીએથી વિલક્ષણ પ્રકારે ચેાગીશ્વર વીતરાગે ચાગસિદ્ધિ કરી છે તે દર્શાવતાં અત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org