________________
અનશ્યક્ત નિગ, અમાર્જિત શુદ્ધ, અધોત અમલ ૨૫૫
આમ જેનું મન અનભ્યો સ્નિગ્ધ છે, વચન અમાર્જિત શુદ્ધ છે, અને શીલ અધતઅમલ છે, એવા તું “શરણ્યનું-મુમુક્ષુઓએ શરણ લેવા ગ્યનું હું શરણ ભજું છું, શરણપ્રપન્ન થઉં છું.
તું અચંડ વીરવૃત્તિ શમીથી કમકંટકોનું નિકંદન !— अचण्डवीरवृत्तिना, शमिना शमवर्तिना। त्वयाकामम कुटयन्त, कुटिलाः कर्मकण्टकाः॥३॥ અચંડા વીરા ને શમિ પ્રશમવત્તિ પ્રભુ થકી, કુટાયા કાંટાઓ કુટિલ કરરૂપ નકી. ૩
અર્થ—અચંઠ વીવૃત્તિવાળા, શમી શમવર્તિ એવા હારાથી કુટિલ કર્મ–કંટકે સારી પેઠે ફૂટવામાં આવ્યા !
વિવેચન “શુર જગદીશની તીક્ષ્ણ અતિ શૂરતા,
જિણે ચિરકાળનો મેહ છો.–શ્રી દેવચંદ્રજી
જગતમાં શત્રુઓના ભુક્કા કાઢી નાખે એવી “ચંડ -રૌદ્ર-ભયંકર વીરવૃત્તિવાળા “અશમવતી'-કોધાદિના અનુપશમમાં વત્તતા “અશમીથી– કોધાદિ અનુશાંત છે જેના એવાથી શત્રુ-કંટકે કૂટી નાંખવામાં આવે તે તે સમજી શકાય છે. પરંતુ હે ભગવન્! હારી વાત તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org