________________
ભીમ-ાંત ગુણથી સામ્રાજ્ય સિદ્ધિ !
૨૩૩
1
'
અર્થ –રાગ આદિ પ્રત્યે નૃશંસ ’–ધાતકી કંઠાર અને સર્વ આત્માએ પ્રત્યે કૃપાળુ,—એમ ‘ભીમ' ભય – કર ‘કાંત’–રમણીય ગુણવાળા હૈારાથી ઉંચું સામ્રાજ્ય સાધવામાં આવ્યુ.
વિવેચન
(
'
“ કરુણા કામળતા તીક્ષણતા, ઉદાસીનતા સાહે રે, ” શ્રી આનઘનજી સામ્રાજ્ય સાધનારમાં એ ગુણ મુખ્યપણે આવશ્યક મનાય છે—‘ભીમ’અને ‘કાંત’; ‘ભીમ' એટલે શત્રુએ પ્રત્યે ભીષણ–ભયંકર, અને ‘કાંત' એટલે મિત્રો પ્રત્યેપ્રજાપ્રત્યે કરુણા-કામળતા આદિથી કમનીય–સુંદર. આ અને વિરાધાભાસી ગુણેાના હારામાં સમન્વય થયેા છે. તું રાગઆદિ આંતર્શત્રુએ પ્રત્યે ‘નૃશ’સ ’–કઠાર–દયાહીન નિર્દય ધાતકી છે, ‘અરિહંત' છે; અને સર્વ જગજંતુ પ્રત્યે દયાના નિમલ પ્રવાહ વહાવ્યેા હૈાવાથી સવ આત્માએ પ્રત્યે ‘પરમ કૃપાળુ’-કરુણાળુ દેવ છે. આમ ભીમ-કાંત’– ભય'કર–કમનીય ગુણનું જ્યાં સુભગ સ’મીલન થયું છે એવા તે હે વીતરાગ ! મહાન્ સામ્રાજ્ય સાધ્યું છે! અને તે સામ્રાજ્ય ખીજુ કાઈ નહિં પણ આંતરિક શમસામ્રાજ્ય છે, સહજાત્મસ્વરૂપ આધ્યાત્મિક સામ્રાજ્ય છે, કે જ્યાં રાગાદિ આત્મશત્રુઓને લેશમાત્ર ઉપદ્રવ છે નહિં અને આત્માના જ્ઞાનાદિ ગુણુરૂપ પ્રજાની પૂર્ણ સુખશાંતિ–પરમ સમાધિ વત્ત છે.
凯
Jain Education International
For Private & Personal Use Only
–
www.jainelibrary.org