________________
૨૩૨
વીતરાગસ્તવ સવિવેકાન
વિવેચન અભયદાન તે મલક્ષય કસણું, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિકૃત ઉદાસીનતા, ઇમ વિરોધ મતિ નારે.”
–શ્રી આનંદઘનજી અન્યદર્શનીઓમાં-દા. ત. બૌદ્ધોમાં એવા દષ્ટાંત પ્રસિદ્ધ છે કે બધિસત્વે કરુણાક્ થઈ પક્ષીના ભક્ષણાર્થે પિતાના દેહનું પણ દાન કર્યું. આવા પિતાના પ્રિયમાં પ્રિય સ્વદેહના પણ દાનથી જે “સુકૃત”—શુભ પુણ્યકર્મ “પરથી”—અન્યદર્શની બીજાઓથી ઉપાજવામાં આવ્યું નથી, તે સુકૃત તે હે નાથ ! સ્વયં સામેથી આવીને તું ઉદાસીનના પાદપીકે આળહ્યું છે ! રાગ-દ્વેષ–મેહ આદિથી અસ્પૃશ્ય એમ “ઉત્”—ઉંચે “આસીન –બિરાજમાન તું ઉદાસીનના-નિરપેક્ષ ઉપેક્ષાવંતના ચરણપીઠમાં આવીને આળોટયું છે ! જે સુકૃતને માટે બીજાઓ મથી મથીને મરી ગયા, તે સુકૃત હારી ચરણસેવા માટે સામેથી આવ્યું છે ! ત્યે સાહેબ ! અમારી સેવા સ્વીકારે ! ક્રૂર-કૃપાળુ “ભીમ-કાંત ” ગુણથી હારી સામ્રાજ્યસિદ્ધિ!रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोच्चैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ રાગ આદિ પ્રતિ ક્રૂર દયાળુ !
| સર્વ આત્મ પ્રતિ પૂર્ણ કૃપાળુ ભીમ-કાંત અતિ એ ગુણવંત,
તુથી સાધિત સુરાજ્ય મહંત. ૬
'
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org