________________
૨૩૦
વીતરાગસ્તવ સવિવેચન કંઈ દીધા-લીધા વિના હારું પ્રભુત્વ ! અદ્ભુત કળા!दत्तं न किञ्चित्कस्मैचिन्नात्तं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥४॥ કઈને કઈ ય તે ન જ દીધું,
કઈ પાસથી ન તે કંઈ લીધું તેય તૂજ પ્રભુતા પ્રભુ ! આ છે!
એવી કે બુધજનેની કલા છે! ૪ અર્થ - તેં કઈને કંઈ પણ દીધું નથી, અને કેાઈ પાસેથી તેં કાંઈ પણ લીધું નથી; તથાપિ હારું આ પ્રભુત્વ છે! હે વિદ્રજજનેની કેઈ પણ (અકલ) કલા છે!
વિવેચન “શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની,
મુજથી કહી ન જાય.” –શ્રી દેવચંદ્રજી
જગમાં એવું સામાન્યપણે દેખાય છે કે રાજા વગેરે જે કઈ પ્રભુ-સ્વામી હોય તે કોઈ પ્રત્યે પ્રસન્ન થતાં દાન–બક્ષીસ વગેરે દીએ છે, અને પ્રજાજનાદિ પાસેથી નજરાણું –ભેટ-સોગાદ-કર આદિ લીએ છે. આમ દાન–આદાનમાં–દેવા–લેવામાં જેનું સમર્થપણું હોય અને કર્તા-હર્તાપણાથી સર્વ કાર્યમાં સ્વતંત્રપણું હોય તે “પ્રભુ” કહેવાય છે. પણ હે પ્રભુ! હારામાં તે આનાથી ઉલટી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org