________________
જિગીષા વિના ત્રિગ જીત્યું ! દ્વીધા લીધા વિના પ્રભુ ! ર
અર્થ :-સર્વથા જિગીષા–જીતવાની ઇચ્છાથી રહિત, અને પાપથી બહુ બહુ ભય પામેલા એવા ત્હારાથી જગતત્રય જીતાઈ ગયું! મહત્ જનાની ઢાઈ પણ અજમ ચાતુરી છે!
વિવેચન
જગદીશની તીક્ષ્ણ અતિ શૂરતા
માહ
જીત્યા.”
—શ્રી દેવચ’દ્રજી
66
શૂર જિષ્ણુ ચિરકાળના
જગમાં સામાન્ય નિયમ એવા છે કે જેને ‘જિગીષા’ -જીતવાની ઇચ્છા હાય અને પાપથી ‘અભીરુ ’–ન ડરનારા હાય, તે જીત મેળવવાના ઉપક્રમ કરી અનુક્રમે જીત મેળવે છે. પણ હું ભગવન્ ! ત્હારી બાબતમાં તે આથી ઉલટુ` છે, વિષમઅલ કારથી પ્રતીત થતી વિષમ સ્થિતિ છે. તું તેા સવથા નિજિગીષ’ છે, જેને ‘ જિગીષા ’– જીત મેળવવાની ઇચ્છા જ નથી એવા નિજિગીષુ છે, અને પાપથી ‘ભીતભીત’—અત્યંત અત્યંત ભીરુબહુ મહુ ડરનારા છે, છતાં ત્હારાથી ‘જગત્રય’–ત્રણે જગત્ જીતી લેવાયું છે ! એ પરમ આશ્ચય' છે ! અહા ! મહત્ પુરુષાની ‘કાઈ' પણ અવાગ્ય—ન કહી શકાય એવી ‘ચાતુરી’– ચતુરાઈ છે !
Jain Education International
5
For Private & Personal Use Only
www.jainelibrary.org