________________
૨૨૮
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન રાગ વિના કિમ દાખવે રે, મુક્તિ સુંદરી માગ ? ”
–શ્રી આનંદઘનજી રાગ વિના ભેગ કેમ હોય ? ને દ્વેષ વિના “દ્વિષ” –શત્રુને કેમ હશે? પણ હે વીતરાગ ! તે તે અરક્તરાગરહિત છતાં મુક્તિ ભેગી ! ને અદ્વિષ્ટ-દ્વેષરહિત છતાં
દ્વિ–રાગદ્વેષાદિ આંતરશત્રુઓ હણી નાંખ્યા ! તું જે રાગી નથી તે મુક્તિ સુંદરીને રાગ કરી તે ભેગ કેમ કર્યો? અને જે ષી નથી, તે આંતરશત્રુઓને નાશ તે કેમ કર્યો? આ તે વિષમઅલંકારથી પ્રતીત થતું કેઈ વિષમ પ્રકાર છે! અહા મહાત્માઓને આ “કેઈ”—ન કહી શકાય એ “લોક દુર્લભ મહિમા છે, લેકમાં ક્યાંય મળવો દુષ્કર એ આશ્ચર્યકારી મહિમા છે !
જિગીષા વિના તું પાપભીરુએ ત્રિજગત્ જીત્યું ! सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः। त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ॥३॥ સર્વથા ન જૈનવા ઈચ્છનારા,
પાપથી બહુ બહું ડરનારા; તે કરી છંત ત્રણે ભુવનની,
કેઈ ચાતુરી મહંત જનેની ! ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org