________________
અરક્ત મુક્તિ ભેગવે : અદ્વિષ્ટ દ્વિષ હણે! ૨૨૭
જે શમસુસ્થિત હોય તે બીજાને હણે કેમ? વા પ્રતિપક્ષીઓને ઉડાવે કેમ ? પણ હે ભગવાન! તું તે એકલા હાથે પરીષહાની મોટી સેનાને નિતાંત પણે સર્વથા હેણું નાંખે છે, અને દેવ-મનુષ્ય-તિયચકૃત ઉપસર્ગોને પ્રતિક્ષેપ-સામને કરી તેમને ઉડાવી દે છે, છતાં તું શમૌહિત્યને”-શમસૌષ્ઠવને પ્રાપ્ત છે, અર્થાત્ લ્હારૂં શમસૌહિત્ય”–શમસુસ્થિતિ પણું જેમનું તેમ અચલ અખંડ અબાધિત રહે છે! આ મ્હારી આત્મશાંતિરૂપ શમના રંગમાં કાંઈ ભંગ પડતો નથી! એ. મહાન આશ્ચર્ય છે! અહો! મહતજનોની આ “કઈ”—અવર્ણનીય અનિદેશ્ય વિદુષી ” વિદ્વત્તા–પંડિતાઈ-ચતુરાઈ છે !
અરક્ત તું મુક્તિ ભગવે ! અદ્વિષ્ટ દ્વિશત્રુ) હશે!अरक्तो भुक्तवान्मुक्तिमदिष्टो हतवान्विषः। अहो! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः॥२॥ મુક્તિ ભેગવી અક્ત છતાં તે !
ને હણ્યા દ્વિષ અદ્વેષ છતાં તે ! લોક દુર્લભ જ કઈ મહિમા,
છે મહાત્મજનને ય મહીમાં. ૨ અર્થ –અરક્ત એવા તે મુક્તિ ભોગવી ! અદ્વિષ્ટ (ટ્રેષરહિત) એવા તેં દ્વિ–શત્રુઓને હણી નાંખ્યા ! અહો ! મહાત્માઓનો કોઈ પણ (ન કહી શકાય એવો) લેક દુર્લભ મહિમા છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org