________________
એકાદશ પ્રકાશ :
અદભુત વિલક્ષણ મહિમાતિશય પરીષહ-ઉપસર્ગને હણતાં છતાં અદ્દભુત શમ!– निघ्नन्परीपहचमूमुपसर्गान्प्रतिक्षिपन् । प्राप्तासि शमसौहित्यं, महतां कापि वैदुषी!॥१॥ [કાવ્યાનુવાદ]
સ્વાગતા વૃત્ત તું પરીષહની સેન હણું,
ઉપસર્ગ પ્રતિક્ષેપ કરતે; તે ય પ્રાપ્ત શમ સુસ્થિતિને તું,
કેઈ ચાતુરી મહંત ને શું! ૧ અર્થ - પરીષહાની સેનાને નિતાંતપણે સુણી નાંખતે અને ઉપસર્ગોને હઠાવી દે, એવો તું શમસૌહિત્યને–શમસુરિથતપણાને પ્રાપ્ત છોઅહો! મહંતની કઈ અદ્દભુત વિદ્વત્તા–ચતુરાઈ છે!
- વિવેચન ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિ તે સ્થિરતાને અંત જે,
–શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org