________________
ઉપેક્ષા ને ઉપકારિતા: નિ થતા ને થક્રવત્તિ તા ૨૨૧
આ વાત કેમ ઘટે ? સ` સત્ત્વા-પ્રાણીએ પ્રત્યે હારી ‘ ઉપેક્ષા ’–ઉદાસીનતા છે અને સાથેસાથે પરમ ઉપકારિતાઉપકારીપણુ' છે! આ પણ એક હારૂ અદ્ભુત આશ્ચર્ય છે! જો ઉપેક્ષિતા છે તે ઉપકારિતા કેમ ઘટે ? ને જો ઉપકારતા છે તેા ઉપેક્ષા કેમ ઘટે? એમ વિરાધાભાસ આવે છે. તેને પરિહાર એમ છે કે–તું જગજીવાની પરિણતિ ઉપેક્ષાભાવે ’–ઉદાસીનભાવે–સાક્ષી ભાવે જોયા કરે છે; છતાં સકલ જગજીવા પ્રત્યે હારી નિષ્કારણ કરુણાના પ્રવાહ એટલેા ખધા પ્રવહે છે કે તું પરમ સદ્ધ ના સદુપદેશ દઈ તેએ પર અપાર પરમા ઉપકાર કરે છે. આમ ઉપેક્ષા છતાં હારી પરમ પરોપકારિતા ઘટે જ છે. એ પણ એક અદ્ભુત વાત છે !
E નિગ્ન થતા અને પરમ ચક્રવૃત્તિતા કેમ ઘટે?— द्वयं विरुद्ध भगवंस्तव, नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोच्चैचक्रवर्त्तिता ॥ ६ ॥
હ્રય વિરુદ્ધ આ નાથ ! છે તને, નહિ જ એમ તા અન્ય કોઈને; પર્મ જેહ નિત્ર થતા અને, પરમ ચક્રવત્તિ જે તને. અર્થ :-ઢે ભગવન્ ! આ બે પરપર વિરુદ્ધ વાત તને છે, બીજા ક્રાઈ ને નથી, તે એ જે ત્હારી પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org