________________
૨૨૨
વીતરાગસ્તવ સવિવેચન નિ થતા છે અને જે ઉંચામાં ઉંચું પરમ ચક્રવર્તિપણું છે!
વિવેચન Kશક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે ?
-શ્રી આનંદઘનજી વળી હે ભગવન્આ “શ્રય”—બે પણ “વિરુદ્ધ –એકબીજાથી વિરુદ્ધ જતી વાત તને છે, બીજા કેઈને એમ નથી. તે બે વિરુદ્ધ વાત આ છે કે તને “પરા– સર્વોત્કૃષ્ટ નિર્બળતા-નિગ્રંથપણું છે, અને પરમ ચક્રવત્તિતા –ચકવત્તિ પણું છે. આ પણ એક આશ્ચર્ય છે! જે “
નિતા -ગ્રંથ”—ગ–અર્થ–લક્ષમીરહિતપણું છે તો “ચક્રવત્તિતા” –સકલ દ્રવ્યસંપત્તિનું પરમ એક સ્થાન કેમ? ને જે ચકવર્તિતા છે તે નિગ્રંથતા કેમ? આ વિરોધાભાસ અલંકાર છે. આ વિરોધને પરિવાર આ બીજો અર્થ લેવાથી થાય છે–ત્યારામાં પરા–સર્વોત્કૃષ્ટ “નિર્ગથતા”– ગ્રંથ –ગાંઠ–પરિગ્રહ–સંગથી સર્વથા રહિતપણું છે, અને એટલે જ સાથે ઉંચામાં ઉંચી “ચક્રવર્તિતા–પરમ ધર્મચક્રવત્તિ પણું છે,-ચક્રવત્તિને ચક્રની જેમ હારૂં અશેક ધર્મચક”—ધર્મશાસન સર્વત્ર અપ્રતિહત હોઈ ઉંચામાં ઉંચું ધર્મચક્રવત્તિપણું છે. આમ નિર્ગથતા સાથે ચકવત્તિતા વિરુદ્ધ છતાં અવિરુદ્ધ છે એ પણ એક અદૂભુત છે !
Jain Education International
onai
For Private & Personal Use Only
www.jainelibrary.org