________________
૨૨૦
વીતરાગસ્તવ સવિવેચન
હારૂં નિત્યનિમગ્નપણું છે; અને આકુલતારૂપ પૌદ્ગલિક ભાવાથી હારી ‘ વિરક્તિ ’—વિરક્તપણું—વિરાગતા–વૈરાગ્ય છે, અથવા વિરામ પામવાપણું છે.
卐
સવ' સત્ત્વા પ્રત્યે ઉપેક્ષા ને ઉપકારિતા કેમ ઘટે?—
नाथेयं घट्यमानापि, दुर्घटा घटतां कथम् ? | उपेक्षा सर्वसत्त्वेषु, परमा चोपकारिता ॥५॥
પ્રભુ ! ઘટાવવા આવતી છતાં, યમ ઘટેજ આ વાત દુર્ઘટા ? સલ સત્ત્વ પ્રત્યે ઉપેક્ષિતા,
ઉપકારિતા.
૫
મ આ વળી અર્થ :-ઢે નાથ ! ટાવવામાં આવતી છતાં આ દુટ વાત કેમ થટે ?-સર્વ સત્ત્તા (પ્રાણી) પ્રત્યે ત્હારી ઉપેક્ષા અને પરમ ઉપકારિતા !
વિવેચન
“ સવ જંતુ હિતકરણી કરુણા, કર્યાં વિદ્યારણ તીક્ષણ રે, હાનાદાન રહિત પાિમી, ઉદાસીનતા વીક્ષણ રે.
–શ્રી આનંદઘનજી
અપ્રાપ્તના ચેાગ ને પ્રાપ્તનું ક્ષેમ કરનારા હે નાથ ! ઘટાવવામાં આવી રહેલી છતાં 'દુર્ઘટ’—ઘટાવવી દુષ્કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org