________________
૨૧૨
વીતરાગસ્તવ સવિવેચન
વિષને હરનારા રત્ન જેવા છે. ઉપર જે કાંઈ સારગ્રાહી સ્વઉપકાર દૃષ્ટિથી કહ્યું તે બધા ગુણ્ તા હૈ વીતરાગ ! તને આભારી છે, એને લઈને જ આ કલિકાલની શે`ભા છે; ખાકી આ દુષ્ટ કલિકાલ પાતે તા મહા ણિધર જેવા છે, સજ્જનાએ તેનાથી-ઝેરીલા મહા નાગથી સદાકાલ ચેતતા રહેવાનું છે; ‘શુ' કરીએ? કળજુગ છે' એવી નિરાશતા ન સેવતાં ઉલટી ખમણી જાગૃતિ-ખમણેા પુરુષા રાખવાના છે, અને આ કલિકાલ–વિષધર’ના વિષને હરનારા તું વીતરાગ દેવરૂપ ‘વિષહર' રત્નની નિરંતર એકનિષ્ઠાથી સેવા કરવા ચેાગ્ય છે. તાપ કે ત્હારા જેવા ધીંગ ધણી ’ વીતરાગની ભક્તિ જેને પ્રાપ્ત થઈ છે. તેણે કલિકાલના લેશ પણ ભય રાખવાના નથી.
C
tr
“ દુ:ખ દેહગ ૢ ટળ્યા રે, સુખ સપત શુ' ભેટ; ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર ખેટ ?....’
વિમલજિન ! —શ્રી આનંદઘનજી.
!
*
આમ આ કલિકાલનું આટલું દુઃષમપણું' અત્ર કહ્યું તે કાંઈ હીનપુરુષાથી થવા અર્થે નહિ, પણ વીતરાગ જેવા ધીંગ ધણી ” નું સમર્થ અવલંબન લઈ પરમ આત્મપુરુષાર્થની જાગૃતિને અર્થે છે. કારણ કે જ્ઞાની પુરુષને ઉપદેશ કદી પણ પુરુષાથહીનતા પ્રેરે જ નહિ, પુરુષા ની જાગૃતિ જ પ્રેરે. શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ પુરુષાર્થ - પ્રેરક ઉદ્બાધન કરતું ટકાડ્કી વચનામૃત છે કે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org