SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ વીતરાગ થકી જ સદેષ કલિની શોભા ૨૧૧ નિર્દોષ વીતરાગથકી જ સદેવ કલિની શોભા बहुदोषो दोषहीनात्त्वत्तः कलिशोभत । विषयुक्तो विषहरकणीन्द्रो इव रत्नतः ॥८॥ ભગવાન ! તું દેશવિહીન થકી, કલિ શોભી રહ્યો બદલી નકી; વિષધારક જેમ ફણીન્દ્ર ખરે ! વિષહારક રત્નથી શોભ ધરે. ૮ અર્થ-ડેષહીન એવા ન્હારા થકી બહુદોષવાળો કલિ શોભે છે,–જેમ વિષહર રત્ન થકી વિષયુક્ત ફણીન્દ્ર (ફણિધર નાગ) શેભે છે તેમ. વિવેચન * કળિયુગમાં અપાર કષ્ટ કરીને પુરુષનું એાળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાને માહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. xx અને આ કળિયુગ તેમાં જે નથી મુંઝાતા તેને નમસ્કાર, –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૩૨ હે વીતરાગ ! ઉપર કહ્યું તેમ બહષવા છતાં આ કલિકાલ તું નિર્દોષમૂનિ થકી શોભી રહ્યો છે. તે માટે પ્રતિવસ્તૃપયા આ છે–જેમ વિષધર ફર્ણિપતિ વિષહર મણિથકી શોભે છે તેમ. અર્થાત્ આ કલિકાલ તે ઝેરીલે મહાનાગ (Deadly Cobra) છે, અને તેમાં તુ મેહરૂખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy