________________
જ્યાં વીતરાગદશન પામ્યો, તે કળિકાળને નમસ્કાર ૨૦૯
જ્યાં વીતરાગદર્શન પ્રાપ્ત થયું તે કલિકાળને કલિકાલ સર્વજ્ઞ”ને નમસ્કારयुगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाऽकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥ પ્રભુ! અન્ય યુગે પણ હું ભટક્યો,
તુજ દર્શન વિણુ કૃતી ન થયે; કલિકાલ પ્રતિ નમને અમ હે!
તુજ દર્શન જે મહિં પ્રાપ્ત અહે ! ૭ અર્થ –યુગાન્તરોમાં લ્હારા દર્શન વિના અકૃતાર્થ એ હું ભમે છે; તે કલિને નમસ્કાર છે કે જ્યાં લ્હારું દર્શન ઉપર્યું છે.
વિવેચન કલિયુગે હો પ્રભુ! કલિયુગે દુલહે તુજ, દરિશણ હે પ્રભુ! દરિશણ લહું આશા ફલીઝ
–શ્રી યશોવિજયજી હે નાથ ! “યુગાન્તરમાં”—કૃતયુગ આદિ અન્ય યુગમાં હું ભટક્ય, પણ હારા દર્શન વિના હું “અકૃતાર્થ” રહ્યો, કૃતાર્થ હોતે થયે; આ કલિકાલને અમારા નમસ્કાર હો!-કે જે કલિકાળમાં પરમ ધન્ય એવું હારું દર્શન સાંપડ્યું! શ્રી હેમચંદ્રાચાર્યજીની જેમ શ્રીયશોવિજયજી પણ આ કલિયુગમાં પરમદુર્લભ વીતરાગદર્શનની પ્રાપ્તિથી પરમ હર્ષોલ્લાસથી પિતાની જીવનધન્યતા ગાઈ ગયા છે
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org