SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાળમાં વીતરાગ ચરણરજકણની દુર્લભતા ૨૦૭ વોટક– દપ રાવિ વિષે દાંપ અબ્ધિ વિષે, મરુમાં તઅગ્નિ ય હિમ વિષે કલિમાં મળી દુર્લભ તેમ ઘણું, રજની કણ તુજ પદાજ તણું. ૬ અર્થ-નિશામાં–રાત્રીમાં દીપ, જલધિમાં દ્વીપ, મમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી–અગ્નિ, તેમ) કલિમાં ફરાપ એ આ લ્હાર પાદાજ રજકણ પ્રાપ્ત થયે. વિવેચન દીવ હે પ્રભુ ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ ! સાખી થલે જલ નૌકા મલીજી, ” –શ્રી યશોવિજયજી આવા આ દુષમ “વસમા” કલિકાળમાં છે વીતરાગ! હારા ચરણકમળની રજકણ અમને મળી એ અમારા અહોભાગ્ય છે. કારણ કે જેમ રાત્રીમાં દીપક, સાગરમાં દ્વીપ, મભૂમિમાં શાખી–વૃક્ષ, હિમમાં શિખી-અગ્નિ મળ દુર્લભ છે, તેમ આ કલિકાળમાં હારા ચરણકમળની રજની કણ મળવી પરમ દુર્લભ છે. અત્રે કવિએ ગર્ભિતપણે માર્મિક રીતે કલિકાલની નિન્દા કરી છે કે-કલિકાલ રાત્રી જે અંધકારમય–તમસુમય છે; સાગર જે ખારે અને દુરંત છે, મરુદેશ જે ઉજજડ શુષ્ક છે, હિમ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy