________________
૨૦૦
વીતરાગસ્તવ સવિવેચન
કહી શકાય અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાથ માગ નું દુલ ભપણું તે। સવકાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષ કરીને કાળ પશુ દુલ ભપણાનાં કારણરૂપ છે.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૪૮ (વિશેષ માટે જુએ ‘દુષમ કાળ' સબંધી આ પરમ મનનીય પત્ર.)
શ્રાદ્ધ શ્રોતા ને સુધી વક્તાના સુચાગ તે શાસનજય श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत् । । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥ ३ ॥ શ્રાદ્ધ શ્રોતા વક્તા સુધી, ઉભય ચાગ જો થાય; તુજ શાસન સામ્રાજ્ય તા, એકછત્ર કલિમાંય. ૩ અર્થ:–શ્રાદ્ધ શ્રેાતા અને સુધી વક્તા હૈ ઈશ ! જો યુક્ત થાય, તે કલિમાં પણ ત્હારા શાસનનું એકછત્ર
સામ્રાજ્ય છે.
વિવેચન
tr સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” —શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૮૦૨
શ્રદ્ધાળુ શ્રોતા અને સુબુદ્ધિમાન વક્તા ઉપદેષ્ટા એ એને જો સુયોગ થાય તા હૈ વીતરાગ ! કલિકાલમાં પણ હારૂ શાસનસામ્રાજ્ય એકછત્ર વત્તે. અત્રે ધ્વનિરૂપ ગર્ભિત સૂચન એમ જણાય છે કે જ્યાં શ્રી કુમારપાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org