________________
સુષમ કરતાં દુ:મમાં પ્રભુકૃપા ફલવતી ૧૯
અર્થ–સુષમા કરતાં દુષમામાં હારી કૃપા ફલવતી છે; ખરેખર ! મેરુ કરતાં મભૂમિમાં કલ્પતરુની સ્થિતિ સ્લા–પ્રશંસવા યોગ્ય છે.
વિવેચન મધરમેં હો જિમ સુરતરૂ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમા; ભવભમતાં હે ભવિજનઆધાર કે, પ્રભુ દરિસણસુખ અનુપમ
–શ્રી દેવચંદ્રજી * સુષમ કાળ કરતાં દુઃષમ કાળમાં હારી કૃપા અધિક ફલાવતી છે, આ વસ્તુ અર્થાન્તરન્યાસથી સમર્થિત કરે છેમેરુ ઉપર કલ્પવૃક્ષ હોય તેના કરતાં મરભૂમિમાં હોય તે તે અધિક પ્રશંસાપાત્ર છે. મેરુ ઉપર તે કલ્પવૃક્ષની વિપુલતા છે, પણ મભૂમિમાં તે તેની વિરલતા-દુર્લભતા છે, એટલે ત્યાં તેની પ્રાપ્તિ થાય તે ઓર પ્રશંસા કરવા ગ્ય છે. જેમ વસ્તુની દુર્લભતા તેમ તેનું મૂલ્ય વધારે એ અર્થશાસ્ત્રને સામાન્ય વ્યાવહારિક નિયમ છે, પરમાર્થમાં પણ તેમજ. આ કલિકાળને દુઃષમ કહેવાનું પરમાર્થ કારણ પરમતવદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ રીતે પ્રકાશ્ય છે–
જિનાગમમાં આ કાળને “દુષમ” એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમકે દુસમ શબ્દને અર્થ દુખે કરીને પ્રાપ્ત થવા એગ્ય એ થાય છે. તે દુખે કરીને પ્રાપ્ત થવા એગ્ય તે એ એક પરમાર્થમાર્ગ મુખ્યપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org