________________
નૈયાયિક-સાંખ્યાદિ અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિ ૧૮સાંખ્ય અનેકાંતને પ્રતિક્ષેપી શકે નહિં– इच्छन्प्रधान सत्त्वाद्यैर्विरुद्धं गुम्फितं गुणैः । साङ्ख्यः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं
प्रतिक्षिपेत् ॥१०॥ સત્વ આદિક વિરુદ્ધ, ગુણે યુક્ત પ્રધાનને; ઈચ્છતે સાંખ્ય વિદ્વાન, ના અનેકાંતને હણે. ૧૦
અર્થ–સવ આદિ ગુણેથી ગુંફિત એવું વિરુદ્ધ પ્રધાન ઇચ્છતે સંખ્યાબંતામાં મુખ્ય સાંખ્ય અનેકાન્તને પ્રતિક્ષેપે નહિં.
વિવેચન રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ; ઈનમેં સબ મત રહત હે, કરતે નિજ સંભાલ,
–શ્રીમદ્ રાજચંદ્રજી સવ–રજસૂર્તમસૂ એ વિરુદ્ધ-પરસ્પર વિરોધી ગુણોથી “ગુંફિત”—ગૂંથાયેલું એવું પ્રધાન તત્વ જે ઈચછે છે–સ્વીકારે છે–માન્ય કરે છે, એ “સંખ્યાવંતમાં – વિદ્વાનેમાં મુખ્ય એ સાંખ્ય અનેકાંતને પ્રતિક્ષેપ કરે નહિં, અનેકાંતને ખંડી શકે નહિં. અર્થાત્ સાંખ્યપ્રક્રિયા પ્રમાણે “પ્રધાન”—પ્રકૃતિ છે તે ત્રયાત્મક છે–સત્વરજસૂતમસ એ પરસ્પર વિરુદ્ધ ગુણેથી ગૂંથાયેલી છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org