________________
અનેકાંતની પ્રમાણતા
૧૮૧ આ ગમાર્ગ પણ કોને પ્રાપ્ત થશે? આમ નિત્ય કે અનિત્ય કેઈપણ એકાન્તવાદમાં બંધમાક્ષાદિ વ્યવસ્થા ઘટતી નથી, વસ્તુસ્વભાવ ઘટતું નથી અને લેકવ્યવહાર પણ ઘટતે નથી; કેવલ અનેકાન્ત સિદ્ધાન્તમાં જ સર્વ વ્યવહાર ઘટે છે, સમસ્ત વસ્તુસ્વભાવ ઘટે છે, અને અવિકલ એવી સકલ બંધમેક્ષ વ્યવસ્થા ઘટે છે. માટે અનેકાન્તની જ સર્વત્ર પ્રમાણતા છે. કારણ કે જ્ઞાનથી જ મેક્ષ છે, ક્રિયાથી જ કલ્યાણ છે, નિશ્ચય જ સાચે છે, વ્યવહાર જ કામને છે, એમ બીજી અપેક્ષાઓને અ૫લાપ કરી, આ આમ “જ” છે, એવા “જકારરૂપ દુનયને અનેકાન્ત દૂર કરે છે, અને તેના પ્રત્યે પિતાની જેમ સર્વ નયે પ્રત્યે સમદષ્ટિ ધરી, કોઈ પણ અપેક્ષાને અપલાપ નહિં કરતાં, આ આ અપેક્ષાએ આ આમ આમ છે, એમ મધ્યસ્થપણે વસ્તુતત્વનું સુનયરૂપ સમ્યક્ પ્રતિપાદન કરે છે અને એ જ અનેકાન્તવાદને સપ્રમાણ બનાવે છે."*
–પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ ૨૩, (સ્વરચિત)
વીતરાગપ્રણીત નિત્યાનિત્ય વસ્તુમાં દેષઅભાવ– यदा तु नित्यानित्यत्वरूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ॥५॥ ૪ મત્કૃત પ્રજ્ઞાબોધ મોક્ષમાળામાંથી આ વસ્તુ પ્રકૃતોપયોગી હોવાથી અત્ર અવતારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org